+¾à´ÉÉ±É |
|
એક્ઝો નોબલ ઈન્ડિયા લિ.એ તેના ગ્વાલિયર, મધ્ય પ્રદેશના પ્લાન્ટ (ગ્વાલિયર પ્લાન્ટ) ખાતેથી આજે વાર્ષિક 5166 ટી ની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા સાથે પાવડર કોટિંગ પ્રોડક્ટોનું વેપારી ધોરણે ઉત્પાદન શરૂ કર્યું છે. જે ભવિષ્યની માંગના આધારે વિસ્તૃત કરી શકાય છે.
|