+¾à´ÉÉ±É |
|
રોકાણકારોને જણાવવામાં આવે છે કે 25 મે, 2023થી 13 કંપનીઓના સર્કીટ ફિલ્ટરમાં ફેરફાર કરવામાં આવશે. કંપનીઓની યાદી અંગ્રેજી લિન્ક એનેક્ષ્ચર પર ઉપલબ્ધ છે.
- 2 કંપનીઓને 20 ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે.
- 4 કંપનીઓને 10 ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે.
- 7 કંપનીઓને પાંચ ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે.
સંદર્ભ નોટિસ ક્રમાંક - 20230524-37 |