22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
એન્જલ વન લિ.
Ê»ÉG«ÉÖÊù÷Ò : 543235 lÉÉùÒLÉ: 10/07/2024 1:55:25 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É એન્જલ વન - સમાચાર અંગે સ્પષ્ટતા

+¾à´ÉɱÉ
ઈકોનોમિક્સ ટાઈમ્સમાં પ્રદર્શિત થયેલા આર્ટિકલ કે સ્ટોક બ્રોકિંગ કંપની એન્જલ વન દ્વારા ઉલ્લંઘનને લીધે 80 લાખ ગ્રાહકોના ડેટા ઉજાગર થયા છે અંગે એન્જલ વન લિ.એ સ્પષ્ટતા કરી હતી કે 21 એપ્રિલ, 2023 ના રોજ સ્ટોક એક્સચેન્જને ઘટનાની જાણ કરાઈ છે ત્યારથી ડેટાનું કોઈ ઉલ્લંઘન થયું નથી. આર્ટિકલમાં ઉલ્લેખિત ડેટા ભંગની ઘટના 20 એપ્રિલ, 2023 ની ઘટનાથી સંબંધિત છે.

કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે 20 એપ્રિલ, 2023 ના રોજ ડેટાના ભંગની ક્લાયન્ટ સિક્યોરિટીઝ, ફંડ્સ અને ઓળખપત્રો પર કોઈ અસર થઈ નથી અને તમામ ક્લાયન્ટ એકાઉન્ટ્સ સુરક્ષિત છે.


¶Éàù §ÉÉ´É lÉÉ±É ´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.