+¾à´ÉÉ±É |
|
શશીજિત ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ લિ.એ જણાવ્યું છે કે કંપનીને મેસર્સ શ્રી હરી ડેવલપર્સ પાસેથી કોમર્શિયલ બિલ્ડિંગના બાંધકામ માટે ઈરાદા પત્ર પ્રાપ્ત થયો છે. પ્રોજેક્ટ સાઈટ સર્વે નંબર, 65/3-યુ/1, ઓઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે, રીંગણવાડા રોડ, દમણ, ડીએનએચ અને ડીડીના યુટી સ્થિત આવેલ છે.
|