+¾à´ÉÉ±É |
|
ઈન્ડિગો પેઈન્ટ્સ લિ.ને 31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.48.67 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.34.58 કરોડનો થયો હતો. કંપનીની કુલ આવક રૂ.328.28 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.290.88 કરોડ થઈ હતી.
|