+¾à´ÉÉ±É |
|
રજનીશ વેલનેસ લિ.એ જણાવ્યું છે કે કંપનીને બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પરથી બીએસઈ લિ.ના મેઈન બોર્ડ પર ખસેડવા અંગેના ઠરાવ પર શેરધારકોની મંજૂરી મેળવવા પોસ્ટલ બેલોટ યોજવામાં આવ્યો છે.
ભરેલાં બેલોટ ફોર્મ પહોંચાડવાની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી, 2022 છે, જેનું પરિણામ 16 ફેબ્રુઆરી, 2022ના રોજ જાહેર કરવામાં આવશે. |