+¾à´ÉÉ±É |
|
પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ લિ.એ જણાવ્યું છે કે કંપનીએ ટેરનિકલ મોર્ટાર્સના મેન્યુફેક્ચરિંગ, પ્રોસેસ અને ડિસ્ટ્રીબ્યુશન બિઝનેસ ચાલુ રાખવા, પિડિલાઈટ ગ્રુપો પુમા મેન્યુફેક્ચરિંગ લિ. નામની જોઈન્ટ વેન્ચર (જેવી) કંપનીની 13 જાન્યુઆરી, 2020ના રોજ સ્થાપના કરી છે. |