+¾à´ÉÉ±É |
|
ફેડેક્સ સિક્યુરિટીઝ પ્રા. લિ. (ઓપન ઓફરની મેનેજર)એ ડૉ ભાસ્કર રાવ બોલિનેની અને શ્રી ભવનમ રૂત્વિક રેડ્ડી (એક્વાયરર) વતીથી સોમ દત ફાઈનાન્સ કોર્પોરેશન લિ. (ટાર્ગેટ કંપની)ના શેરધારકો પાસેથી રૂ.10ની કિંમતના 26,02,073 ફુલ્લી પેઈડ-અપ ઈક્વિટી શેર્સને શેરદીઠ રૂ.33.88ના ભાવે હસ્તગત કરવાની ઓપન ઓફર કરી છે. આ ઓપન ઓફરના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ઓપન ઓફર 29 મે, 2023ના રોજ ખૂલી 9 જૂન, 2023ના રોજ બંધ થશે.
|