+¾à´ÉÉ±É |
|
કલ્પતરુ પાવર ટ્રાન્સમિશન લિ.એ જણાવ્યું છે કે ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર તરીકે શ્રી શૈલેન્દ્ર કુમાર ત્રિપાઠીની નિમણૂક કરવા, કંપની અને જેએમસી પ્રોજેક્ટ (ઈન્ડિયા) લિ. (હવે કંપની સાથે અમાલગમેટેડ)ના શેરધારકો દ્વારા મંજૂર કરવામાં આવેલી નાણાકીય મર્યાદાઓનું સંયોજન અને કલ્પતરુ બિઝનેસ સોલ્યુશન્સ પ્રા. લિ. સાથે ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લાઈસન્સ એગ્રીમેન્ટ કરવાના ઠરાવોને કંપનીના શેરધારકોએ પોસ્ટલ બેલોટ દ્વારા જરૂરી બહુમતીથી પસાર કર્યા છે.
|