+¾à´ÉÉ±É |
|
વિસાગર પોલિટેક્સ લિ.એ જણાવ્યું છે કે પ્લોટ 359-362, અંજની ઈન્ડસ્ટ્રીયલ ઈસ્ટેટ,વિભાગ નં.3, ઓલ્પાડ, સુરત, ગુજરાત 394130 સ્થિત કંપનીની સુરત ફેક્ટરીમાં 4 સપ્ટેમ્બર, 2024ના રોજ આગની ઘટના બની હતી. આગને કારણે મશીનરી, ગોડાઉનનો સ્ટોક અને કાચા માલ સહિત વિવિધ સુવિધાઓને અસર થઈ હતી. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. પરિણામે કંપનીએ ફેક્ટરની કામગીરી અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
|