+¾à´ÉÉ±É |
|
એસ્ટર ડીએમ હેલ્થકેર લિ.એ પ્રેફરેન્શિયલ ધોરણે કંપનીના વધુમાં વધુ 1,86,07,969 ઈક્વિટી શેર્સને ઈશ્યુ કરવાના અને કંપનીની રજિસ્ટર્ડ ઓફિસને બેંગ્લુરુથી હૈદરાબાદમાં ખસેડવાના વિશેષ ઠરાવો અંગે શેરધારકોની મંજૂરી મેળવવા પોસ્ટલ બેલોટ યોજવાનો નિર્ણય લીધો છે.
|