+¾à´ÉÉ±É |
|
કેપ્ટન પોલિપ્લાસ્ટ લિ.ની 26 મે, 2023ના રોજ યોજાયેલી ઈજીએમમાં કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનના કેપિટલ ક્લોઝમાં ફેરફાર કરવા, કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિયેશનના નવા સેટને સ્વીકૃત કરવા અને પ્રેફરેન્શિયલ ધોરણે ફુલ્લી કન્વર્ટિબલ વોરન્ટ્સ ઈશ્યુ કરવાના ઠરાવો પસાર કરવામાં આવ્યા છે.
|