+¾à´ÉÉ±É |
|
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 533મી કંપની તરીકે નિસસ ફાઈનાન્સ સર્વિસીસ કંપની લિ. 11 ડિસેમ્બર, 2024થી લિસ્ટ થઈ છે. કંપનીનો આઈપીઓ 6 ડિસેમ્બર, 2024એ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
મહારાષ્ટ્રમાં રજિસ્ટર્ડ નિસસ ફાઈનાન્સ સર્વિસીસ કંપની લિ. ટ્રાન્ઝેક્શન એડવાઈઝરી ફર્મમાંથી વિકાસ કરીને વિવિધ ફાઈનાન્સિયલ સર્વિસીસ પૂરી પાડતી કંપની બની છે. કંપનીનું ગ્રુપ રિયલ એસ્ટેટ અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એન્ડ એસેટ મેનેજમેન્ટમાં સક્રિય છે. વધુ વિગતો માટે અંગ્રેજી લિન્ક પર ક્લિક કરો.
|