+¾à´ÉÉ±É |
|
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ને 30 જૂન, 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.10,196.94 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.1,795.00 કરોડનો ચોખ્ખો નફો થયો હતો. કંપનીની કુલ આવક રૂ.121,788.52 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.78,182.08 કરોડ થઈ હતી.
જોકે કંપનીના ગ્રુપનો કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ 30 જૂન, 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.8557.12 કરોડનો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.2,003.90 કરોડનો ચોખ્ખો નફો થયો હતો. કંપનીની કુલ આવક રૂ.121,829.51 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.78,204.72 કરોડ થઈ હતી.
|