+¾à´ÉÉ±É |
|
23 ફેબ્રુઆરી, 2023ની જાહેરાતનાં સંદર્ભમાં નાહર ઈન્ડસ્ટ્રિયલ એન્ટરપ્રાઈઝીસ લિ.એ જણાવ્યું છે કે કંપનીની કોટન કાઉન્ટ્રી રિટેલ લિ. અને નાહર ઈન્ડસ્ટ્રિયલ એન્ટરપ્રાઈઝીસ લિ. વચ્ચેની એકીકરણની સ્કીમને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, ચંદીગઢ બેન્ચે મંજૂર કરેલી ફોરમલ ઓર્ડરની (ફોર્મ નં. સીએએ-7) સર્ટિફાઈડ ટ્રુ કોપી બીએસઈને સુપરત કરી છે, જે જોવા અંગ્રેજી લિન્ક પર ક્લિક કરો. |