+¾à´ÉÉ±É |
|
ટિટાગઢ વેગન્સ લિ.ની 17 માર્ચ, 2023ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં કંપનીના પૂર્ણ સમયના ડિરેક્ટરોની નિમણૂક અને રાજીનામા સહિત કંપનીનું નામ બદલીને ટીટાગઢ રેલ સિસ્ટમ્સ લિ. કરવા, ટ્રાન્ઝિટ અને પ્રોપલ્શન બિઝનેસને ટેકો આપવા માટે એન્જિનિયરિંગ અને ડિઝાઈન સંબંધિત સેવાના ઈરાદાથી તેની સહયોગી કંપની ટિટાગઢ ફિરેમા એસપીએ સાથેના જોઈન્ટ વેન્ચરમાં ભારતમાં સ્થાપિત પ્રાઈવેટ લિમિટેડ કંપનાના મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસોસિયેશન માટે કંપની દ્વારા સબસ્ક્રિપ્શન મેળવવાના પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યા હતા.
|