+¾à´ÉÉ±É |
|
જીયોજીત બીએનપી પારિબાસ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ.ની 30 સપ્ટેમ્બર, 2024ના રોજ યોજાયેલી રાઈટ ઈશ્યુ કમિટીની મીટિંગમાં પ્રત્યેક 6 ઈક્વિટી શેર્સ સામે એક ઈક્વિટી શેર્સ (1:6)ના પ્રમાણમાં શેરદીઠ રૂ.50ના ભાવે રૂ.1ની કિંમતના રૂ.19,928.71 લાખના ઈક્વિટી શેર્સ ઈશ્યુ કરવા માટે રેકોર્ડ ડેટ 7 ઓક્ટોબર, 2024 અને રાઈટ ઈશ્યુને ખોલવા 15 ઓક્ટોબર, 2024 અને બંધ કરવા માટે 23 ઓક્ટોબર, 2024 તારીખ નક્કી કરવામાં આવી છે.
|