+¾à´ÉÉ±É |
|
ટ્રેડિંગ મેમ્બર્સને જણાવવામાં આવે છે કે 31 માર્ચ, 2023ના રોજથી શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.ના શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લેન્ડ એન્ડ એસેટ્સ લિ. સાથે ડીમર્જરને કારણે એસએન્ડપી બીએસઈ ઈન્ડાયસીસમાં નીચેના ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. (523598) ને બીએસઈ 500, બીએસઈ 250 સ્મોલકેપ ઈન્ડેક્સ, બીએસઈ 400 મીડસ્મોલકેપ ઈન્ડેક્સ, બીએસઈ સીપીએસઈ, બીએસઈ, પીએસયુ, બીએસઈ ઓલકેપ, બીએસઈ સર્વિસિસ, બીએસઈ મિડસ્મોલકેપ અને બીએસઈ સ્મોલકેપમાંથી ડિલિસ્ટ કરવામાં આવી રહી છે.
ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ લિ. (540750)ને બીએસઈ 150 મિડકેપ ઈન્ડેક્સ અને બીએસઈ 250 લાર્જ મીડકેપ ઈન્ડેક્સની યાદીમાંથી બાકાત રાખવામાં આવી રહ્યો છે અને બીએસઈ 250 સ્મોલકેપ ઈન્ડેક્સની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
એનએમડીસી લિ. (526371)ને બીએસઈ 500, બીએસઈ 150 મિડકેપ ઈન્ડેક્સ, બીએસઈ 250 લાર્જ મીડકેપ ઈન્ડેક્સ અને બીએસઈ 400 મિડકેપ ઈન્ડેક્સની યાદીમાં સામેલ કરવામા આવશે.
વધુમાં, એક્સચેન્જની નોટિસ ક્રમાંકઃ 20230323-14ના સંદર્ભમાં બ્રાઇટ આઉટડોર મીડિયા લિ. (543831)ને 24 માર્ચ, 2023ના રોજથી બીએસઈ લિ.ના કેએસએમઈ પ્લેટફોર્મ પર તેની લિસ્ટિંગને કારણે, તેને 27 માર્ચ, 2023થી એસએન્ડપી બીએસઈ એસએમઈ આઈપીઓની સૂચિમાં સામેલ કરવામાં આવી રહી છે.
સંદર્ભ નોટિસ ક્રમાંકઃ 20230324-16 |