+¾à´ÉÉ±É |
|
હર્ક્યુલસ હોસ્ટ્સ લિ.ની 11 ઓગસ્ટ, 2022ના રોજ યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ)માં કંપનીના 60 વર્ષ થવાના પ્રસંગે શેરદીઠ રૂ.0.60ના સ્પેશિયલ ડિવિડંડ સહિત રૂ.1ની કિંમતના ઈક્વિટી શેર્સ પર શેરદીઠ રૂ.1.85 (185 ટકા)ના ડિવિડંડની ભલામણ કરવામાં આવશે.
|