+¾à´ÉÉ±É |
|
જિંદાલ સ્ટેઈનલેસ લિ.એ જણાવ્યું હતું કે કંપની વંદે ભારત સ્લીપર કોચીઝ માટે સ્ટેનલેસ સ્ટીલ સપ્લાય કરી રહી છે, જેના પ્રોટોટાઈપનું રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા તાજેતરમાં બેંગલુરુમાં અનાવરણ કરાયું હતું. જિંદાલ સ્ટેનલેસ દ્વારા આ પ્રતિષ્ઠિત સરકારી પ્રોજેક્ટ માટે ઉચ્ચ-શક્તિવાળા ટેમ્પર્ડ 301એલએન ગ્રેડનું ઓસ્ટેનિટિક સ્ટેનલેસ સ્ટીલ સપ્લાય કરાયું છે.
|