+¾à´ÉÉ±É |
|
રજનીશ વેલનેસ લિ.એ જણાવ્યું છે કે કંપનીની ઈજીએમ 11 જુલાઈ, 2022ના રોજ યોજાશે, જેમાં અન્ય પ્રસ્તાવો સાથે કંપનીના ઈક્વિટી શેર્સનું ઉપવિભાજન કરવા, મેમોરેન્ડમ ઓફ એસોસિએશનના કેપિટલ ક્લોઝમાં ફેરફાર કરવા, કંપનીની અધિકૃત મૂડીમાં વધારો કરવા, 2:1ના પ્રમાણમાં બોનસ શેર્સ ઈશ્યુ કરવા સંબંધિત પ્રસ્તાવો મંજૂરી હેતું રજૂ કરવામાં આવશે.
|