+¾à´ÉÉ±É |
|
જેનસોલ એન્જિનિયરિંગ લિ.એ જણાવ્યું છે કે સ્ટેનેબલ હાઈડ્રોજન ઈન્નોવેશન એન્ડ ગ્રીન હાઈડ્રોજન ટેક્નોલોજી (એસઆઈડીએચટી) પ્રોગ્રામમાં એડવાન્સ્ડ ઈલેક્ટ્રોલેયર્સ પ્લાન્ટના નિર્માણ માટે ક્ષમતાની બીડ જીતી છે. પ્રોજેક્ટમાં (વાર્ષિક 63 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા સાથે) 2030 સુધીમાં 50 લાખ મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાના ભારતના મહત્વાકાંક્ષી લક્ષ્યમાં યોગદાન આપવા વ્યૂહાત્મક રીતે તૈયાર છે.
|