+¾à´ÉÉ±É |
|
એસ્ટર ડીએમ હેલ્થકેર લિ.એ અખબારી યાદી દ્વારા બીએસઈને જણાવ્યું હતું કે બોર્ડે બીસીપી એશિયા ટૂ ટોપકો 4 પ્રા.લિ. અને સેંટેલા મોરિશિયસ હોલ્ડિંગ્સ લિ.ને પ્રેફરેન્શિયલ ધોરણે કંપનીના ઈક્વિટી શેર્સ ઈશ્યુ કરવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત બોર્ડે ક્વાલિટી કેર ઈન્ડિયા લિ. અને કંપની વચ્ચેની એકીકરણ યોજનાને મંજૂર કરી હતી.
|