+¾à´ÉÉ±É |
|
ટીસીપીએલ પેકેજિંગ લિ.ની બોર્ડ મીટિંગ 26 મે, 2023ના રોજ યોજાઈ હતી, જેમાં કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની ટીસીપીએલ ઇનોફિલ્મ્સ પ્રા. લિ., કંપની (ટીસીપીએલ પેકેજિંગ લિ.) તેમજ તેમના શેરધારકો અને ક્રેડિટર્સ વચ્ચેની એકિકરણની યોજનાને માન્ય કરવામા આવી હતી. |