+¾à´ÉÉ±É |
|
મેક ચાર્લ્સ (ઈન્ડિયા) લિ.ની 13 સપ્ટેમ્બર, 2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં એમ્બેસી પ્રીસમ વેન્ચર્સ લિ.ના રૂ.10ની કિંમતના 10,000 ઈક્વિટી શેર્સ હસ્તગત કરી રોકાણ કરી રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન મંજૂર કરવા અને મેક ચાર્લ્સ (ઈન્ડિયા) લિ. (ડિમર્જ્ડ કંપની) અને એમ્બેસી પ્રીસમ વેન્ચર્સ લિ. (ડિમર્જ્ડ અંડરટેકિંગ) વચ્ચેની એરેન્જમેન્ટ યોજના મંજૂર કરવામાં આવી છે.
|