+¾à´ÉÉ±É |
|
ગણેશ ઈકોસ્ફિયર લિ.ની 4 સપ્ટેમ્બર, 2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં પેટ ફ્લેક્સ ઉત્પાદન માટે વોશિંગ પ્લાન્ટની સ્થાપના કરવા માટે રેસ ઈકો ચેઈન લિ. સાથેના સહયોગમાં જોઈન્ટ વેન્ચર કંપનીની સ્થાપના કરવા, ગણેશ એમ્પ્લોયી વેલફેર ટ્રસ્ટ દ્વારા કંપનીના શેર્સ હસ્તગત કરવા માટે પાત્ર કર્મચારીઓને ઓપ્શન ઈશ્યુ કરવા અને કંપનીની સબસિડિયરીઓના પાત્ર કર્મચારીઓને નવા ઈક્વિટી શેર્સ ઈશ્યુ કરવાના ઈસોસ 2021માં ફેરફાર કરવાના પ્રસ્તાવો મંજૂર રકવામાં આવ્યા છે.
|