+¾à´ÉÉ±É |
|
ટિયાન આયુર્વેદિક એન્ડ હર્બ્સ લિ.ની બોર્ડ મીટિંગ 7 એપ્રિલ, 2021ના રોજ યોજાઈ હતી, જેમાં કંપનીના નોન-એક્ઝિક્યુટીવ ઈન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર સતિશ શ્રીનાથ ભગતની તેમના પદેથી નોન-એક્ઝિક્યુટીવ નોન-ઈન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટરના પદે નિમણૂક કરવાના પ્રસ્તાવને માન્ય કરવામાં આવ્યો હતો. |