+¾à´ÉÉ±É |
|
એલન સ્કોટ ઈન્ડસ્ટ્રીઝ લિ.ની 5 સપ્ટેમ્બર,2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં ઈક્વિટી શેર્સના રાઈટ ઈશ્યુ મારફતે ભંડોળ એકત્ર કરવા, કંપનીની અધિકૃત મૂડીમાં વધારો કરવા, કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિયેશનના કેપિટલ ક્લોઝમાં ફેરફાર કરવાના પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા છે.
|