+¾à´ÉÉ±É |
|
ઈન્ડિયન બેન્કે જણાવ્યું છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કને રૂ.5 કરોડ અને તેથી વધુ રકમની છેતરપિંડી માટે ફ્લેશ રિપોર્ટ સબમિટ કરવામાં વિલંબ બદલ ઈન્ડિયન બેન્ક પર રૂ.32 લાખનો દંડ લગાવ્યો છે. બેન્ક ભવિષ્યમાં આવા પુનરાવર્તનને ટાળવા માટે બેન્ક જરૂરી નિવારક/વ્યાપક પગલાં લીધાં છે
|