+¾à´ÉÉ±É |
|
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિ.એ અખબારી યાદી દ્વારા જણાવ્યું હતું કે કંપનીએ જુલાઈ, 2024 માં નિકાસ સહિત ઓવરઓલ 66,444 વાહનોનું વેચાણ કર્યુ છે. આ ઉપરાંત ડોમેસ્ટિક માર્કેટના યુટિલિટી વેહિકલ્સ સેગમેન્ટમાં કંપનીએ 41,623 વાહનોનું વેચાણ કર્યુ છે જે 15 ટકાનો ગ્રોથ દર્શાવે છે.
|