22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
¥ÉÒ+àà»É< ʴɺÉàùÉàHÉiÉHÉùÉà{ÉÉà ©ÉÅSÉ ¥ÉXù{ÉÒ NÉÊlÉÊ´ÉÊyÉ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ ©É¾n´É{ÉÒ X¾àùÉlÉÉà Ê´ÉÊ´ÉyÉ »Éàà´ÉÉ+Éà
»É©ÉÉSÉÉù »ÉÉù
Ê»ÉG«ÉÖÊù÷Ò : 543396 lÉÉùÒLÉ: 06/08/2022 10:24:06 AM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É વન 97 કોમ્યુનિકેશન્સના સ્ટેન્ડએલોન અને કોન્સોલિડેટેડ પરિણામ જાહેર

+¾à´ÉɱÉ
વન 97 કોમ્યુનિકેશન્સ લિ.એ 30 જૂન, 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના સ્ટેન્ડએલોન અને કોન્સોલિડેટેડ પરિણામ જાહેર કર્યા છે, જે નીચે મુજબ છે.

સ્ટેન્ડએલોન ત્રિમાસિક પરિણામ
30 જૂન, 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.628.0 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.395.0 કરોડ થઈ હતી. કુલ આવક રૂ.1,346.7 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.899.3 કરોડ થઈ હતી.

કોન્સોલિડેટેડ ત્રિમાસિક પરિણામ
ગ્રુપને 30 જૂન, 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.645.4 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.381.9 કરોડ થઈ હતી. ગ્રુપની કુલ આવક રૂ.1,781.6 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.948.0 કરોડ થઈ હતી.


¶Éàù §ÉÉ´É lÉÉ±É ´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
»~ɺ÷lÉÉ :- NÉÖWùÉlÉÒ §ÉɺÉÉ©ÉÉÅ Hù´ÉÉ©ÉÉÅ +É´Éà±ÉÉà +É +{ÉÖ´ÉÉq ©ÉÉmÉ NÉÖWùÉlÉÒ »É©ÉÉW{Éà +{ÉÖHÚ³lÉÉ ~ÉÖùÒ ~ÉÉe´ÉÉ{ÉÉ Atà¶ÉoÉÒ W Hù´ÉÉ©ÉÉÅ +É´«ÉÉà Uà. +©Éà ©ÉÚ³ +ÅOÉàY ©ÉÉʾlÉÒ{ÉÉ +ÉyÉÉùà «ÉÉàN«É +{ÉÖ´ÉÉq Hù´ÉÉ ©ÉÉ÷à »ÉŧÉÊ´ÉlÉ ¸Éàºc ¡É«ÉÉ»ÉÉà H«ÉÉÇ Uà, lÉà©É UlÉÉÅ HqÉSÉ +É +{ÉÖ´ÉÉq©ÉÉÅ G«ÉÉÅH lɣɴÉlÉ ù¾Ò ¶ÉHà Uà. +É ©ÉÉʾlÉÒ{ÉÖÅ ©ÉÚ³ ±ÉLÉÉiÉ-»ÉÉʾl«É +ÅOÉàY ´Éà¥É»ÉÉ>÷ www.bseindia.com ~Éù A~ɱɥyÉ Uà. +É NÉÖWùÉlÉÒ »ÉÉ>÷ +àH ´ÉyÉÉùÉ{ÉÒ »ÉÖÊ´ÉyÉÉ{ÉÉ §ÉÉNÉ°~É Uà, WàoÉÒ lÉà{ÉÉà A~É«ÉÉàNÉ Hù{ÉÉùà A~ÉùÉàGlÉ LÉÖ±ÉÉ»ÉÉ{Éà y«ÉÉ{É©ÉÉÅ ùÉLÉÒ lÉà©ÉW qùàH XàLÉ©ÉÉà +{Éà W´ÉÉ¥ÉqÉùÒ+Éà »´ÉÒHÉùÒ{Éà SÉɱɴÉÉ{ÉÖÅ ù¾à¶Éà.