+¾à´ÉÉ±É |
|
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.એ જણાવ્યું છે કે કંપનીને જામ ખંભાળિયા પીએસ (જીઆઈએસ) સ્થિત ટ્રાન્સફોર્મેશન ક્ષમતા વધારવા માટે ઈન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ સ્થાપિત કરવા ટેરિફ આધારિત સ્પર્ધાત્મક બિડિંગ હેઠળ સફળ બિડર તરીકે જાહેર કરવામાં આવી છે. કંપનીને 12 સપ્ટેમ્બર, 2024ના રોજ ઈરાદા પત્ર મળ્યો છે.
|