+¾à´ÉÉ±É |
|
એચએફસીએલ લિ.એ જણાવ્યું છે કે કંપનીને તેની મટિરિયલ સબસિડિયરી એચટીએલ લિ. સાથે રિલાયન્સ પ્રોજેક્ટ એન્ડ પ્રોપર્ટી મેનેજમેન્ટ સર્વિસીસ લિ. (અગાઉની રિલાયન્સ ડિજિટલ પ્લેટફોર્મ એન્ડ પ્રોજેક્ટ સર્વિસીસ લિ.) અને રિલાયન્સ રિટલ લિ. પાસેથી દેશના અગ્રણી ખાનગી ટેલિકોમ ઓપરેટરોમાંના એકને ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સની સપ્લાય કરવા માટે રૂ.206.67 કરોડનો ખરીદ ઓર્ડર મળ્યો છે.
|