+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા. 3 મે, 2023
24 એપ્રિલ, 2023એ સફળતાપૂર્વક પબ્લિક ઈશ્યુ સંપન્ન કર્યા બાદ બીએસઈ એસએમઈ પર 434મી કંપની તરીકે રેટિના પેઈન્ટ્સ લિ. લિસ્ટેડ થઈ છે. કંપની હૈદરાબાદમાં રજિસ્ટર્ડ ઓફિસ ધરાવે છે. રેટિના પેઈન્ટ્સ ડિસ્ટેમ્બર, વોલ કેર પ્રોડક્ટ્સ, પ્રાઈમર, ઈમ્યુલેશન્સ અને ડેકોરેટિવ પેઈન્ટ્સનું ઉત્પાદન કરે છે. |