+¾à´ÉÉ±É |
|
હિન્દુસ્તાન કંસ્ટ્રક્શન કંપની લિ.એ જણાવ્યું છે કે કંપની તેની સબસિડિયરી કંપની પ્રોલિફિક રિઝોલ્યુશન પ્રા. લિ. (પ્રોલિફિક)એ એક કરાર કર્યો છે, જેમાં ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રા. લિ. (રોકાણકાર) પ્રેફરેન્સિયલ ધોરણે પ્રોલિફિકના 52,040 ઈક્વિટી શેર્સ સબ્સ્ક્રાઇબ કરશે.
|