+¾à´ÉÉ±É |
|
થોમસ સ્કોટ (ઈન્ડિયા) લિ.ની ઈજીએમ 12 ઓક્ટોબર, 2023ના રોજ યોજાશે, જેમાં કંપનીની અધિકૃત શેર મૂડી વધારવા, મેમોરેન્ડમ તથા આર્ટિકલ્સ ઓફ એસોસિયેશનમાં ફેરફાર કરવા અને પ્રેફરેન્શિયલ ધોરણે કન્વર્ટિબલ ઈક્વિટી વોરન્ટ્સ ઈશ્યુ કરવાના પ્રસ્તાવોને શેરધારકોની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. |