+¾à´ÉÉ±É |
|
સ્ટાર સિમેન્ટ લિ.એ જણાવ્યું છે કે એનબી-4, એનબી-5, એનબી-6, એનબી-7, એનબી-8 અને એનબી-11 એન/વી મિમબોલ, તહેસિલ-જૈતરન, જિલ્લો બેવર, લાઈમસ્ટોન બ્લોક્સ માટે રાજસ્થાન સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઈ-ઓક્શનમાં કંપનીની સબસિડિયરી મેસર્સ સ્ટાર સિમેન્ટ નોર્થ ઈસ્ટ લિ. પસંદગી બિડર તરીકે જાહેર થઈ છે.
|