+¾à´ÉÉ±É |
|
ટ્રેડિંગ મેમ્બરોને જણાવવામાં આવે છે કે વિવિધ એસએન્ડપી બીએસઈ ઈન્ડાયસીસમાં નીચે મુજબના ફેરફાર કરવામાં આવશે.
- 29 ફેબ્રુઆરી, 2023ના રોજથી મીર્ઝા ઈન્ટરનેશનલ લિ. (સ્ક્રિપ કોડ- 526642)ને એસએન્ડપી બીએસઈ ઓલ કેપ, એસએન્ડપી બીએસઈ કન્ઝ્યુમર ડિસક્રિશનરી, એસએન્ડપી બીએસઈ મિડસ્મોલકેપ અને એસએન્ડપી બીએસઈ સ્મોલ કેપમાંથી બહાર કરવામાં આવશે.
- 27 ફેબ્રુઆરી, 2023ના રોજથી ગ્લોબલ સરફેસીસ લિ. (સ્ક્રિપ કોડ- 543829)ને એસએન્ડપી બીએસઈ આઈપીઓમાં સામેલ કરવામાં આવશે.
- 24 ફેબ્રુઆરી, 2023ના રોજથી લેબલક્રાફ્ટ ટેક્નોલોજીસ લિ. (સ્ક્રિપ કોડ- 543830)ને એસએન્ડપી બીએસઈ આઈપીઓમાં સામેલ કરવામાં આવશે.
સંદર્ભ નોટિસ ક્રમાંકઃ 20230323-25 |