+¾à´ÉÉ±É |
|
હબટાઉન લિ.ની 23 જૂન, 2022ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિયેશનમાં ફેરફાર કરવા, વોરન્ટદીઠ રૂ.57ના ભાવે 72 લાખ કન્વર્ટિબલ વોરન્ટ્સ ઈશ્યુ કરવાના પ્રસ્તાવો મંજૂર કરવા અને 21 જુલાઈ, 2022ના રોજ યોજાનારી ઈજીએમની નોટિસ સ્વીકૃત કરવામાં આવી હતી.
|