22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
¥ÉÒ+àà»É< ʴɺÉàùÉàHÉiÉHÉùÉà{ÉÉà ©ÉÅSÉ ¥ÉXù{ÉÒ NÉÊlÉÊ´ÉÊyÉ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ ©É¾n´É{ÉÒ X¾àùÉlÉÉà Ê´ÉÊ´ÉyÉ »Éàà´ÉÉ+Éà
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 13/01/2022 5:48:14 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 359મી કંપની ફેબિનો લાઈફ સાયન્સીસ લિસ્ટ થઈ

+¾à´ÉɱÉ
મુંબઈ તા. 13 ફેબ્રુઆરી, 2022 - બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 13 જાન્યુઆરી 2022ના રોજ 359મી કંપની ફેબિનો લાઈફ સાયન્સીસ લિ. લિસ્ટ થઈ હતી. ફેબિનો લાઈફ સાયન્સીસ લિ.નો રૂ.10ની મૂળ કિંમતના 9,00,000 ઈક્વિટી શેર્સનો કુલ રૂ.3.24 કરોડનો પબ્લિક ઈશ્યુ 5 જાન્યુઆરી, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઈક્વિટી શેર્સ રૂ.36ની કિંમતે ઓફર કરવામાં આવ્યા હતા. ફેબિનો લાઈફ સાયન્સીસ લિ. હરિયાણા સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ સોનીપતમાં છે. કંપની ફાર્માસ્યુટિકલ, એલોપેથિક, હર્બલ, વેટરનરી અને અન્ય વેલનેસ ફોકસ કંઝ્યુમર પ્રોડક્ટ્સ, પેકિંગ, ટ્રેડિંગ અને વગેરેમાં કાર્યરત છે. કંપનીનો મુખ્ય બિઝનેસ ડોમેસ્ટિક માર્કેટમાં ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન અને પ્રોડક્ટ્સમાં એથિકલ માર્કેટિંગ છે. કંપની વેલનેસ અને કોફી, પ્રોટીન પાવડર, હેર શેમ્પૂ જેવા એફએમસીજી (ફાસ્ટ-મુવિંગ કંઝ્યુમર ગુડ્સ) પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. ફેબિનો લાઈફ સાયન્સીસ લિ.ના ઈશ્યુની લીડ મેનેજર આર્યમાન ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ. હતી. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 358 કંપનીઓએ 12 જાન્યુઆરી, 2022 સુધીમાં રૂ.3,793.57 કરોડની રકમ એકત્ર કરી છે અને તેમનું કુલ માર્કેટકેપિટલાઈઝેશન રૂ.52,061.35 કરોડ છે. બીએસઈ આ ક્ષેત્રમાં 61 ટકાના બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.


»~ɺ÷lÉÉ :- NÉÖWùÉlÉÒ §ÉɺÉÉ©ÉÉÅ Hù´ÉÉ©ÉÉÅ +É´Éà±ÉÉà +É +{ÉÖ´ÉÉq ©ÉÉmÉ NÉÖWùÉlÉÒ »É©ÉÉW{Éà +{ÉÖHÚ³lÉÉ ~ÉÖùÒ ~ÉÉe´ÉÉ{ÉÉ Atà¶ÉoÉÒ W Hù´ÉÉ©ÉÉÅ +É´«ÉÉà Uà. +©Éà ©ÉÚ³ +ÅOÉàY ©ÉÉʾlÉÒ{ÉÉ +ÉyÉÉùà «ÉÉàN«É +{ÉÖ´ÉÉq Hù´ÉÉ ©ÉÉ÷à »ÉŧÉÊ´ÉlÉ ¸Éàºc ¡É«ÉÉ»ÉÉà H«ÉÉÇ Uà, lÉà©É UlÉÉÅ HqÉSÉ +É +{ÉÖ´ÉÉq©ÉÉÅ G«ÉÉÅH lɣɴÉlÉ ù¾Ò ¶ÉHà Uà. +É ©ÉÉʾlÉÒ{ÉÖÅ ©ÉÚ³ ±ÉLÉÉiÉ-»ÉÉʾl«É +ÅOÉàY ´Éà¥É»ÉÉ>÷ www.bseindia.com ~Éù A~ɱɥyÉ Uà. +É NÉÖWùÉlÉÒ »ÉÉ>÷ +àH ´ÉyÉÉùÉ{ÉÒ »ÉÖÊ´ÉyÉÉ{ÉÉ §ÉÉNÉ°~É Uà, WàoÉÒ lÉà{ÉÉà A~É«ÉÉàNÉ Hù{ÉÉùà A~ÉùÉàGlÉ LÉÖ±ÉÉ»ÉÉ{Éà y«ÉÉ{É©ÉÉÅ ùÉLÉÒ lÉà©ÉW qùàH XàLÉ©ÉÉà +{Éà W´ÉÉ¥ÉqÉùÒ+Éà »´ÉÒHÉùÒ{Éà SÉɱɴÉÉ{ÉÖÅ ù¾à¶Éà.