+¾à´ÉÉ±É |
|
બસંત એગ્રો ટેક (ઈન્ડિયા) લિ.ને 31 ડિસેમ્બર, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.107.93 લાખની ચોખ્ખી ખોટ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.261.94 લાખનો ચોખ્ખો નફો થયો હતો. કંપનીની કામકાજની કુલ આવક રૂ.7,359.08 લાખ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.10,090.55 લાખ થઈ હતી.
|