+¾à´ÉÉ±É |
|
શિલ્પા મેડિકેર લિ.એ જણાવ્યું છે કે ડબાસપેટ, બેંગલુર સ્થિત કંપનીના યુનિટ-6માં યુએસ એફડીએ દ્વારા 24, 25, અને 28, 29, 30 ઓક્ટોબર, 2024 દરમિયાન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે આ સાઈટનું ઓનસાઈટ જીએમપી નિરીક્ષણ હતું. કંપનીને ચાર ઓબ્ઝર્વેશન સાથે ફોર્મ 483 ઈશ્યુ કરવામાં આવ્યું છે.
|