+¾à´ÉÉ±É |
|
કુંવરજ ફિનસ્ટોક લિ. (ઓફરની મેનેજર)એ શ્રી વસંતરાય રતિલાલ મહેતા (એક્વાયરર) વતીથી ઈનર્ટિયા સ્ટીલ લિ. (ટાર્ગેટ કંપની)ના શેરધારકો પાસેથી રૂ.10ની કિંમતના 64,688 ઈક્વિટી શેર્સ રૂ.10ના ભાવે હસ્તગત કરવાની ઓપન ઓફર કરી હતી. આ ઓફર હેઠળ એક શેર્સ હસ્તગત કરવામાં આવ્યો નથી. આ ઓપન ઓફર 6 જાન્યુઆરી, 2023ના રોજ ખૂલી 19 જાન્યુઆરી, 2023ના રોજ બંધ થઈ હતી.
|