+¾à´ÉÉ±É |
|
બીએસઈ એસએમઈ પર 527મી કંપની તરીકે શુભમ પેપર્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. કંપનીનો એસએમઈ આઈપીઓ 3 ઓક્ટોબર, 2024એ સંપન્ન થયો હતો.
તામિલનાડુમાં રજિસ્ટર્ડ શુભમ પેપર્સ લિ. ક્રાફ્ટ પેપર અને પેપર પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપની વિવિધ શેડ્સમાં ક્રાફ્ટ પેપર્સ અને ડુપ્લેક્સ બોર્ડનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. પર્યાપ્ત રિઝર્વ માટે કંપની કાચા માલનો મોટા પાયે સંગ્રહ કરે છે, જેને પગલે કંપની પેકેજિંગ ઉદ્યોગ માટે હાઈ ક્વોલિટી પ્રોડક્ટસનું ઉત્પાદન કરી શકે છે.
|