+¾à´ÉÉ±É |
|
શ્રી પુષ્કર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ લિ.ની બોર્ડ મીટિંગ 18 સપ્ટેમ્બર, 2023ના રોજ યોજાઈ હતી, જેમાં અન્ય પ્રસ્તાવો સાથે પ્રેફરેન્સિયલ ધોરણે રુ.212.65ના ભાવે રુ.10ની મૂળ કિંમતના 7,11,811 કન્વર્ટિબલ વોરન્ટ્સ ઈશ્યુ કરવાના પ્રસ્તાવને માન્ય કરવામા આવ્યો હતો.
|