+¾à´ÉÉ±É |
|
અચ્યુત હેલ્થકેર લિ.ની 18 માર્ચ, 2023ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં રૂ.10ની કિંમતના પ્રત્યેક બે ફુલ્લી પેઈડ અપ ઈક્વિટી શેર્સ સામે રૂ.10ની કિંમતના એક ઈક્વિટી શેર્સ (1:2)ના પ્રમાણ બોનસ શેર્સ તરીકે રૂ.10ની કિંમતના 46,72,500 ઈક્વિટી શેર્સની ફાળવણી કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. બોનસ શેર્સની ફાળવણી માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે 25 એપ્રિલ, 2023 રેકોર્ડ ડેટ નક્કી કરી છે.
|