+¾à´ÉÉ±É |
|
કોનાર્ક સિન્થેટિક્સ લિ.ની 30 ઓક્ટોબર, 2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં કોનાર્ક ઈન્ફ્રાટેક પ્રા. લિ. (એસોસિયેટ કંપની)માં ધરાવતા 28,000 ઈક્વિટી શેર્સને વેચવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે. પરિણામે કોનાર્ક ઈન્ફ્રાટેક પ્રા. લિ. હવે કંપનીની એસોસિયેટ કંપની રહી નથી
|