+¾à´ÉÉ±É |
|
એક્રિસિલ લિ.એ જણાવ્યું છે કે કંપનીને 30 જૂન, 2022ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.1,232.05 લાખનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.1,424.79 લાખ થયો હતો. કંપનીની કુલ આવક રૂ.10,858.96 લાખ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.8,576.66 લાખ થઈ હતી. |