+¾à´ÉÉ±É |
|
પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ લિ.ની 26 મે, 2023ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન સ્કીમ 2020 હેઠળ રૂ.10ની કિંમતના 48,200 ઈક્વિટી શેર્સની ફાળવણી કરવામાં આવી હતી અને એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન સ્કીમ 2020 હેઠળ રૂ.10ની કિંમતના ઈક્વિટી શેર્સમાં રૂપાંતરપાત્ર 3,57,000 એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન મંજૂર કરવામાં આવ્યા હતા.
|