+¾à´ÉÉ±É |
|
સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝ લિ.ને 31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.1,020.82 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.1,286.21 કરોડની થઈ હતી. કંપનીની કુલ આવક રૂ.6,068.52 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.4,307.29 કરોડ થઈ હતી.
જોકે કંપનીના ગ્રુપનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 31 માર્ચ, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.1,984.47 કરોડનો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.2,277.25 કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી. કંપનીની કુલ આવક રૂ.11,303.95 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.9,560,35 કરોડ થઈ હતી. |